Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોના જંગ સામે લડનાર પાંચ હજાર કર્મચારીઓની વ્હારે કાનગડ

સફાઇ કામદાર, ફાયરબ્રિગેડ તથા આરોગ્યલક્ષી કામગીરીમાં રોકાયેલા કર્મીઓને સ્ટે. ચેરમેને સ્વ. ખર્ચે ડોટલ સાબુ સહિતની સેનેટાઇઝેશન સુવિધા અપાવી

(3:49 pm IST)