Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજકોટમાં ૩૭.૪ ડીગ્રી

રાજકોટ શહેરમાં તાપ સાથે ગરમી અનુભવઃ સાંજ સુધીમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો સંભવ

(4:26 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસમાં આંશિક ઘટાડો : નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : એક્ટિવ કેસ પણ ઘટયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,846 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,61,470 થઇ :એક્ટિવ કેસ 1,81,143 થયા વધુ 20,138 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,09,17,624 થયા :વધુ 113 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,58,079 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 9927 નવા કેસ નોંધાયા access_time 12:59 am IST

  • બોલીવુડ અભિનેતા રણબીર કપૂરને વળગ્યો કોરોના : તેની માતા નીતુ કપૂરે ટ્વીટ કરીને જણાવ્યું કે રણબીરની તબિયત સ્વસ્થ છે અને હાલ તે હોમ આઇસોલેશનમાં છે access_time 3:12 pm IST

  • રાંચી : ઝારખંડ વિધાનસભામાં ભાગ લેવા અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબા પ્રસાદ ઘોડે ચડીને ગૃહમાં પહોંચેલ. access_time 2:52 pm IST