Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

મ.ન.પા.ના આઠ કર્મચારીઓને પ્રમોશન

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાનાં ર સર્વેયરને હેડ સર્વેયર તથા ૬ કલીનર કમ જુનિ.ફાયરમેેનને ફાયર મેન તરીકે બઢતીનો હુકમ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યોઃ જેમાં કિરીટ બોખાણી, મહેશ હેરભા, દિલીપસિંહ જાડેજા, સંજય ગોહિલ, મનોજ સિતાપરા, અનીલકુમાર પરમારને ફાયર મેન તરીકે તથા  હિરેન ખંભોળીયા, ઉમેશ પટેલને હેડ સર્વેયર પદે બઢતી આપવામાં આવી છે

(3:05 pm IST)