Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

કાલથી સિયારામ સ્‍વીટસનો પ્રારંભ

વાંકાનેરવાળા પેંડાવાલા-કટારીયા પરિવારનું સાહસ

રાજકોટઃ કંઇક વિશેષ... કંઇક અલગ... કંઇક નવિનતમ...ના નૂતન અભિગમ સાથે ‘સીયારામ સ્‍વીટસ'ના નામથી મીઠાઇનો શો રૂમ આવતીકાલ તા.૧૦ના બુધવારના શુભદિવસથી પ્રારંભ થઇ રહયો છે. સ્‍થળઃ સીયારામ સ્‍વીટસ ‘ઇશ્‍વર' કોટેચાનગર મેઇન રોડ, નુતનનગર હોલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ મો. ૭૭૦૦૦ ૮૫૦૦૦, સ્‍વ. ભાઇલાલભાઇ પેંડાવાલા અને સ્‍વ. રમેશભાઇ પ્રેમજીભાઇ કટારીયા પરિવાર - વાંકાનેરના નવીનતમ સાહસરૂપે અભિનંદન પાઠવવા નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, ધનસુખભાઇ ભંડેરી, ગોવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ડો. વલ્લભભાઇ કથીરીયા અને જીતુભાઇ સોમાણી ઉપસ્‍થિત રહેશે.

(11:36 am IST)