Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સ્વચ્છામાં ૯મુ સ્થાન મળતાં સફાઇ કામદારોને મિઠાઇ વિતરણ

શુભેચ્છાઃ સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ અંતર્ગત રાજકોટ શહેર નવમું સ્થાન પ્રાપ્ત થતા સ્વચ્છતાની કામગિરીમાં ખૂબ જ મોટું યોગદાન છે તેવા રાજકોટ મહાનગરપાલિકાના તમામ સફાઇ કામદારોને તમામ વોર્ડ પર મો મીઠા કરાવી હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, સેનિટેશન ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા તથા વોર્ડ નં.૧૦ના પ્રમુખ રજનીભાઇ ગોલ, તથા મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના તથા વોર્ડ નં.૧૦ના એસ.એસ.આઇ. તથા સફાઇ કામદારો નજરે પડે છે. તમારા સહયોગથી રાજકોટ હજુ સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવે તેવી આશા વ્યકત કરેલ.(૨૨.૧૬)

(3:37 pm IST)