Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

રંગોલી પાર્કમાં મહિલા દિન નિમિતે વાનગી સ્પર્ધા, ડાન્સ કાર્યક્રમનું આયોજન

રાજકોટઃ અહીંના રંગોલી પાર્ક ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે 'વી કેન પ્લે હાઉસ' આયોજીત મહિલા દિન નિમિતે યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત રંગોલી પાર્કની બહેનો દ્વારા વાનગી સ્પર્ધા તેમજ નાના બાળકો માટે ડાન્સ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. પ્રસ્તુત તસ્વીરોમાં ડાયસ ઉપર જજ તરીકે નેહલબેન વ્યાસ, પીનાબેન કોટક તેમજ અંજુબેન (( ,દેવીબેન વિગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તસ્વીરોમાં ઉપસ્થિત રંગોલી પાર્કના રહેવાસીઓ ડાન્સ કરતા નાના બાળકો તેમજ () ઉપર બેઠેલા નિર્ણાયકો દર્શાય છે.

(3:31 pm IST)