Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ગરીબ મહિલાઓને ભોજન કરાવી મહિલા પોલીસ મથકમાં મહિલા દિનની ઉજવણી

રાજકોટ : સમગ્ર વિશ્વમાં આતંરરાષ્ટ્રીય મહિલા દિવસની ગઇકાલે ઉજવણી કરવામાં આવી ત્યારે ત્યારે ગઇકાલે મહિલા પોલીસ મથકમાં તમામ મહિલા અધિકારીઓ તથા કર્મચારીઓએ ગરીબ મહિલાઓને ભોજન કરાવી મહિલા પોલીસ મથકમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

(4:21 pm IST)