Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબકકાની પરીક્ષાનો પ્રારંભઃ ૭૧પર૪ પરીક્ષાર્થીઓની કસોટી

ગેરરીતિ અટકાવવા ૭૦ થી વધુ ચેકીંગ સ્કવોર્ડ કાર્યરત

રાજકોટ તા. ૮: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી સી.બી.સી.એસ.પ્રથમ તબકકાની પરીક્ષાનો પ્રારંભ થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબકકાની પરીક્ષામાં કુલ ૩૩ પરીક્ષાઓમાં ૭૧પર૪  પરીક્ષાર્થીએ કસોટી આપશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબકકાની પરીક્ષામાં બી.એ.સેમ-૬ ૧૭ર૯પ, બી.એ.સેમ-૦ એસ્ટર્નલ ૪૧૯૯ બી.એ. એલ.એલ.બી ર૪, બીબીએ સેમ-૬ ૩૪૭૬, બીસીએ સેમ.૬ ૪પ૭પ બી.કોમ.સેમ.-૬  ર૪૮૪ર, બી.કોમ. સેમ-૬ એકસ્ટર્નલ ૧૬પ૧, બી.જે.એમ.સી. સેમ ર ૧૧૧ બી.એસ.સી.સેમ-૬ ૮પ૮૦ બીએસસી હોમ સાયન્સ સેમ-૪ ૩૦૦, એલ.એલ.બી. સેમ૪ રર૩૪, એલ.એલ.બી. સેમ-૬ માં ર૧૯૬ છાત્રો પરીક્ષા આપી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષામાં ગેરરીતી અટકાવવા ૭૦ થી વધુ ચેકીંગ સ્કવો ડબનાવવામાં આવી છે કાર્યકારી કુલપતિ પ્રો.કમલ ડોડીયાની પણ કસોટી પ્રથમ તબકકાની પરીક્ષામાં થનાર છે.

(1:00 pm IST)