Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

રાજકોટ તાલુકામાં નવી-જૂની શરતના હજુ ૩૦૦ કેસો પેન્ડીંગઃ ૧૩૬ કેસોનો નિકાલઃ ટીમો બનાવાઇઃ શનિ-રવિ રજામાં પણ કામ કરાશે

રાજકોટ તાલુકામાં હજુ ૩૦૦ કેસ નવી જૂની શરતના પેન્ડીંગઃ માર્ચના અંત સુધીમાં પુર્ણ કરી લેવાશેઃ મામલતદાર ખાનપરા-નાયબ મામલતદાર વિજય વસાણી તથા સ્ટાફ દ્વારા ૯પ ગામો માટે તલાટીઓ - નાયબ મામલતદારોની ટીમ બનાવાઇઃ શની-રવિ પણ રજામાં કામ કરી કેસો કલીયર કરવા આદેશઃ કુલ ૧૩૬ કેસોનો નિકાલ કરી લેવાયો

(12:59 pm IST)