Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

બજેટ રાજકોટને વધુ વિકાસવાન બનાવશે : મનીષ રાડીયા

રાજકોટ : મનપાનું વર્ષ ૨૦૨૩-૨૪નું સામાન્‍ય બજેટ સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં સુધારા સાથે બહાલ કરવામાં આવ્‍યું હતું. જે અંગે વોર્ડ નં. ૨ના કોર્પોરેટર તથા સ્‍ટેન્‍ડીંગ કમિટીના સભ્‍ય મનીષ રાડીયાએ બજેટમાં સમાવિષ્‍ટ વિવિધ નવી યોજનાઓ દ્વારા શહેરને વધુ વિકાસવાન બનશેનો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

(4:41 pm IST)