Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

હિરાસર એરપોર્ટ ફરતે રાા કિ.મી.નો ૬૦ કરોડના ખર્ચે ફલાયઓવર

કલેકટરે પત્રકારોને જણાવ્‍યું હતું કે હિરાસર એરપોર્ટનું મોટા ભાગનું કામ પુરૂં થયું છેઃ હવે એરપોર્ટ ફરતે ૬૦ કરોડના ખર્ચે જીલ્લાનો ફરતો ટ્રમ્‍પેટ ફલાયઓવર બનશેઃ જેની ડીઝાઇન મંજુર થઇ ગઇ છેઃ એપ્રીલમાં લોકાર્પણ સંદર્ભે વડાપ્રધાન કાર્યાલયથી સૂચના બાદ કાર્યવાહી...

(4:25 pm IST)