Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ગુજરાતના બજેટમાં નવી પદ્મકુંવરબા હોસ્‍પીટલ ત્‍થા શહેરની બે પ્રાંત કચેરી આવરી લેવા કલેકટરની દરખાસ્‍ત

કલેકટરે પત્રકારોને જણાવ્‍યું હતું કે રાજકોટની બે મહત્‍વના પ્રોજેકટ ગુજરાત સરકારની આ વખતના  બજેટમાં આવરી લેવાય તે અંગે દરખાસ્‍ત કરાઇ છે : જેમાં રાજકોટ સીટી પ્રાંત-૩ અને સીટી પ્રાંત-રની કચેરી તથા નવી પદ્મકુંવરબા હોસ્‍પીટલનો સમાવેશ થાય છે.

(3:15 pm IST)