Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સ્પર્ધામાં વિજેતા

 રાજકોટ : શ્રીમતી કેએસએન કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ દ્વારા આયોજીત કેએસએન બીઝ બઝારમાં ડિસ્ટ્રીક લેવલ ફેશન શો, કોમ્પીટીશનમાં વિદ્યાર્થીઓ બેલીમ લીઝા, બાબર એલીશા, દલવાણી મુસ્કાન, જોટંગીયા કેયુરી, પરમાર પ્રિયંકા, મેઘપુરા જીનલ, ભટ્ટી ઈશિતા, સોલંકી નીશી, શુકલા અલ્કા વિજેતા બનેલ. આચાર્યા શ્રી માલાબેન કુંડલીયા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવેલ.

(3:54 pm IST)