Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઃચૂંટણી માટે માન્ય ૩૫ ઉમેદવારોની યાદી

રાજકોટ, તા. ૯ :. રાજકોટ ચેમ્બરની કારોબારી સમિતિની તા. ૧૬-૧-૨૦૧૯ના રોજ યોજાનાર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોની યાદી...

ઉમેદવારોનુ નામ અને સભ્ય એકમનું નામ નીચે મુજબ છે.

(૧) અમૃતભાઈ મનજીભાઈ ગઢીયા (શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન), (૨) અરવિંદ રાયચંદ શાહ (શાહ રાયચંદ પ્રેમચંદ એન્ડ કાું.), (૩) અશ્વિનભાઈ છગનભાઈ ભાલોડીયા (વિરલ બેટરી સર્વિસ), (૪) અતુલ કેશવજીભાઈ કમાણી (વી.પી. ઈન્ફ્રાપાવર પ્રા.લી.), (૫) ભાષ્કર જેન્તિલાલ જોશી (ભાષ્કર જેન્તિલાલ જોશી), (૬) ભાવિનભાઈ લલીતભાઈ ભાલોડીયા (વિરલ ડેવલોપર્સ), (૭) બ્રિજેન બિપીનભાઈ કોટક (કોટક માંડવીયા એન્ડ કાું.), (૮) ચિરાગભાઈ વસંતભાઈ ગાદેશા (રોટોટદન પોલીપેક પ્રા.લી.), (૯) ધિરેન પરસોતમભાઈ સંખાવરા (શ્રી મુરલીધર ડેરી ફાર્મ), (૧૦) દિપક જયંતીલાલ પોબારૂ (ભારત બિસ્કીટ ફેકટરી), (૧૧) ગીરીશભાઈ હરીભાઈ પરમાર (પ્રતિક્ષા એનર્જી સોલ્યુશન), (૧૨) હિતેન રમણીકભાઈ જસાણી (જસાણી ઓટોમોબાઈલ્સ), (૧૩) હિતેશ ચંદુલાલ સાતા (સ્વસ્તીક ઈન્ટરનેશનલ), (૧૪) જગદીશભાઈ બચુભાઈ અકબરી (રાજકોટ ડેરી મરચન્ટ એસોસીએશન), (૧૫) કિશોરભાઈ નરેન્દ્રભાઈ રૂપાપરા (ભરત ઈલેકટ્રીક કાું.), (૧૬) કુમનલાલ બચુભાઈ વરસાણી (કેઈસી બેરીંગ્સ પ્રા.લી.), (૧૭) મનોજ અનંતરાય ઉનડકટ (એચ.એમ. એન્ડ કાું.), (૧૮) મયુરભાઈ દિપકભાઈ આડેસરા (જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીએશન), (૧૯) નરેશભાઈ જી. શેઠ (પીએનપી કોર્પોરેશન), (૨૦) નૌતમ બાબુભાઈ બારસીયા (પ્રિસમ ઈલેકટ્રીકલ્સ), (૨૧) નિલેશ એસ. ભલાણી (શ્રી અંબા આશ્રીત સારીઝ), (૨૨) પાર્થિવકુમાર પી. ગણાત્રા (જયસન્સ એક્ષપોર્ટસ), (૨૩) પ્રણય જે. શાહ (કલ્પવૃક્ષ એકઝીમ), (૨૪) રાજેશ ધીરજલાલ કોટક (કે.એમ. કોટક), (૨૫) રાજેશ લાલજીભાઈ સવનીયા (એડ્રોઈડ કોર્પોરેશન પ્રા.લી.), (૨૬) રાજેશ એન. જુંજા (સીમ્પલ એડ એન્ડ કોમ્યુનિકેશન), (૨૭) રાજેશભાઈ રામજીભાઈ ધામી (એકયુરેટ મોટો (ગુજ) પ્રા.લી.), (૨૮) સમીર વિનોદભાઈ વેકરીયા (શિવ આર્ટ જ્વેલર્સ), (૨૯) સમીરભાઈ મધુભાઈ શાહ (શ્રી રાજમોતી ઈન્ડસ્ટ્રીઝ), (૩૦) શિવલાલ લક્ષ્મણભાઈ પટેલ (પાવર ઈલેકટ્રીકલ્સ), (૩૧) શ્યામભાઈ શાહ (જુલી ટ્રેડર્સ) (૩૨) સુનિલ એમ. ધામેચા (કરાચી ઓફસેટ), (૩૩) ઉત્સવ કે. દોશી (રાજુબાઉસાનો એકસટ્રુશન પ્રા.લી.), (૩૪) વી.પી. વૈષ્ણવ (વી.પી. સિકયુરીટીઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લી., (૩૫) વિનોદભાઈ એલ. કાછડીયા (ડિસ્ટ્રોમેડ બાયો કલીન પ્રા.લી.)

(3:36 pm IST)