Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગણતરી બાદ ફરી મત મશીનો શીલ

આજે વહેલી સવારથી જ રાજકોટની ભાગોળે કણકોટ ખાતે વિધાનસભા ચુંટણીની મતગણતરીની કાર્યવાહી શરૂ કરાઇ હતી. દરમિયાન મત ગણતરી થઇ ગયા બાદ પણ મત મશીનોને ફરી શીલ લગાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયની તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:22 pm IST)