Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કણકોટ મત ગણતરી કેન્‍દ્ર પર ધમધમાટ : ઇ.વી.એમ. સાથે કર્મચારીઓ કતારબધ્‍ધ

રાજકોટ : શહેરની ૪ અને જિલ્લાની ૪ બેઠકોની મત ગણતરી આજે સવારથી કણકોટ ઇજનેરી કોલેજ ખાતે શરૂ થઇ છે. કર્મચારીઓ ઇ.વી.એમ. લઇને મત ગણતરી ખંડમાં પહોંચેલા. જ્‍યાં કલેકટર અરૂણ મહેશ બાબુ, ચૂંટણી નિરીક્ષકો તેમજ ઉમેદવારોની હાજરીમાં મત મશીન ખોલી ગણતરીનો પ્રારંભ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદિપ બગથરિયા)

(10:33 am IST)