Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાજકોટમાં પણ જૂનિયર રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળ યથાવત : અંદાજે 200 જેટલા રેસિડન્ટ ડૉક્ટર જોડાયા

સિડન્ટ ડૉક્ટરોએ માગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી

રાજકોટમાં પણ જૂનિયર રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળ યથાવત છે. શહેરના રેસિડન્ટ ડૉક્ટરોએ માગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે, હોસ્પિટલમાં ઈમરજન્સી અને કોરોનાની કામગીરી ચાલુ રહેશે. હડતાળમાં 200 જેટલા રેસિડન્ટ ડૉક્ટર જોડાયા છે.

(1:34 pm IST)