Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

રાજકોટમાં વાહનચોરીના ગુન્હામાં અઢી વર્ષથી નાસતો ફરતો આરોપીને આજીડેમ પોલીસે ઝડપ્યો

રાજકોટ ;વાહન ચોરીના ગુન્હામાં ભક્તિનગર પોલીસ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બે બે ગુન્હામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી નવીન ઉર્ફે કાનો નાગજીભાઈ ઉકેડીયા (ઉ,,38)  ( રહે જયજવાન જય કિશાન સોસાયટી મોરબી રોડ જકાત નાકા પાસે) ને બાતમીને આધારે આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા મોરબી રોડ જકાતનાકા પાસેથી ઝડપી પાડ્યો છે.

(1:32 am IST)