Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

આંબેડકર નિર્વાણદિને ફ્રુટ વિતરણ

 રંગીલા ગ્રુપ દ્વારા ડો. બાબા આંબેડકરજીના મહાપરિનિર્વાણદિને સિવિલ હોસ્પિટલ અને પદ્દમ કુંવરબા હોસ્પિટલના દર્દીઓને તેમજ મધર ટેરેસા આશ્રમમાં ફ્રુટ વિતરણ કરવામાં આવેલ. આમ સેવા કાર્યો કરી બાબા સાહેબને શ્રધ્ધાંજલી અપાઇ હતી. આ કાર્યમાં દિપકભાઇ મકવાણા, ધર્મેશ ચાવડા, બકુલ મકવાણા, હિતેશ સરવૈયા, બાબુભાઇ રાઠોડ, બકુલ ચંદ્રપાલ વગેરે સાથે જોડાયા હતા. તેમ પ્રમુખ ખીમજીભાઇ મકવાણાની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૩)

(4:35 pm IST)