Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કે.બી. સેદલીયા સ્કુલ દ્વારા સ્વચ્છતા અભિયાન માટે વિદ્યાર્થીઓની રેલી

કાલાવડ રોડ ઉપર વિમલનગર સોસાયટીમાં આવેલ કે.બી. સેદલીયા સ્કુલ (ટેલેન્ટલેન્ડ સ્કુલ) દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ કરવા માટે વિદ્યાર્થીઓની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ માટે રાજકોટ કોર્પોરેશનનું માર્ગદર્શન મળ્યું હતું. સફળ બનાવવા  કે. બી. સેદલીયા સ્કુલ મેનેજમેન્ટ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(4:35 pm IST)