Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કોંગ્રેસનું કામ કરૂ છુ, ભાજપમાં જોડાવાનો નથીઃ વિનુભાઇ ધડુક

રાજકોટ જિલ્લા પંચાયતના કોંગી સભ્યની સાફ વાત

રાજકોટ તા.૮: જિલ્લા પંચાયતના જસદણ પંથકના કોંગી સભ્ય શ્રી વિનુભાઇ ધડુકે આજે અકિલા સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવેલ કે હું કોંગ્રેસમાં જ છું. કોંગ્રેસમાં કામ કરી રહયો છું. ભાજપમાં જોડાવાની વાતો વાહીયાત છે. અવસરભાઇ નાકિયાની જીતની આશા સાથે અમે કોંગ્રેસ માટે કાર્યરત છીએ. પાર્ટી મહાન હોય છે, વ્યકિત નહિ. હું હંમેશા પાર્ટીની સાજે જ રહયો છું.

(4:30 pm IST)