Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મ.ન.પા.ના ટેકસ રિકવરી સેલ સામે ૧ર૦૦ કરોડ ઉઘરાવવાનો પડકાર

રાજકોટઃ મ.ન.પા.માં કાર્યરત થઇ રહેલ ટેકસ રીકવરી સેલને રાા લાખ જેટલા કરદાતાઓને ૧૨૦૦ કરોડનો બાકી વેરો વસુલવાનો પડકાર છેઃ આજથી વ્યવસાય વેરા માટે નોટીસો ફટકારવાનું શરૂ : વકીલો, ડોકટરો વગેરેને વ્યવસાય વેરો ભરી દેવા તાકીદ કરાઇ

(3:57 pm IST)