Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પંજાબના નાણામંત્રી મનપ્રિતસિંઘ બાદલ સાથે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના ચર્ચા-વિચારણા

રાજકોટ : આજે રાજકોટ પધારેલા પંજાબના નાણામંત્રી મનપ્રિતસિંઘ બાદલ સાથે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ સંગઠન અને વર્તમાન રાજકીય પરિસ્થિતી બાબતે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:42 pm IST)