Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આજના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ગુર્જર સુતાર જ્ઞાતિજનો જોડાશે

રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે સાંજે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ- રાજકોટના આગેવાનો જોડાશે. તસ્વીરમાં સંસ્થાના મુકેશભાઈ વડગામા- અધ્યક્ષ, રસિકભાઈ બદ્રકિયા- પ્રમુખ, કાંતિભાઈ તલસાનીયા- ઉપપ્રમુખ તથા કારોબારી સભ્યો હર્ષદભાઈ બકરાણીયા, હરિભાઈ સિનરોજા, જનકભાઈ વડગામા, કેતનભાઈ મહિધરિયા નજરે પડે છે

(2:58 pm IST)