Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જય મા ખોડલ..... માતાજીને શિશ ઝુકાવતા જીતુભાઇ વાઘાણી

રાજકોટઃ કેબીનેટ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ આજે શ્રી ખોડલધામ મંદિરે  દર્શનાથે ગયા હતા. માતાજીને શિશ ઝુકાવી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર, ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ, પ્રવકતા અગ્રણી શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી અરૂણ નિર્મળ, શ્રી ચેતનભાઇ રામાણી, શ્રી ભરતભાઇ બોઘરા, શ્રી નાગદાનભાઇ ચાવડા, શ્રી જેન્તીભાઇ સરધારા સહિતના આગેવાનો હાજર રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:57 pm IST)