Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

શહેર ભાજપ દ્વારા સાંજે વિધાનસભા-૬૮ ના બુથવાલી, ઇન્‍ચાર્જ, સહઇન્‍ચાર્જનું સંમેલન

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે : પેડકરોડ, અટલ બીહારી બાજપાઇ ઓટીટોરીયમમાં સાંજે ૬.૩૦ વાગ્‍યે આયોજન : બુથવાલી, ઇન્‍ચાર્જ, સહઇન્‍ચાર્જ, શક્‍તિકેન્‍દ્રના ઇન્‍ચાર્જોએ ઉપસ્‍થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડનો અનુરોધ

(3:55 pm IST)