Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

બ્રહ્મક્ષત્રિય બહેનો દ્વારા 'વેલકમ નવરાત્રી' રાસોત્સવ

રાજકોટ : સમસ્ત બ્રહ્મ-ક્ષત્રીય સમાજની બહેનો માટે 'વેલકમ નવરાત્રી ર૦૧૮' રાસોત્સવનો કાર્યક્રમ યોજેલ. જેમાં વિજેતા બહેનોને લાખેણા ઇનામો આપવામાં આવેલ. કારોબારીના બહેનોએ જહેમત ઉઠાવી રાસોત્સવનું સફળ બનાવેલ. પ્રમુખ ઉષાબેન પ્રકુમાર સોનેજી, સોનીબેન જગદીશભાઇ જોગી, શીલ્પાબેન રાજેશભાઇ જોગી, જયોતિબેન કમલેશભાઇ મચ્છર, આશાબેન ઉમેશભાઇ આશરા, મીતાબેન ભાવેશભાઇ મેર, વિદ્યાબેન મચ્છર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:22 pm IST)