Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

કોઠારીયા રોડ પર અલીમખાનને સગા ભાઇ કલીમખાને ધોકાથી ફટકાર્યો

રાજકોટઃ કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ પાસે રોડ પર અલીમખાન મુસ્તાકખાન પઠાણ (ઉ.૨૭-રહે. દસ ઓરડી પાણીના પ્લાન્ટ પાસે)ને તેના ભાઇ કલીમખાન મુસ્તાકખાને  બાજુ બાજુમાં રહેતાં હોઇ નજીવી વાતે ઝઘડો થતાં ધોકાથી માર મારતાં માથામાં ઇજા થતાં આજીડેમના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડાએ ફરિયાદ દાખલ કરી છે.

(11:13 am IST)