Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કોંગ્રેસનું ઉપવાસ આંદોલન પૂર્ણ : સવારે પારણા કરાયા

રાજકોટ : ખેડૂતોને દેવા માફી અંગે અકિલા ચોક ખાતે ર૪ કલાકનાં ઉપવાસ કરનારા કોંગી આગેવાનો ને  પારણાં કરવામાં આવેલ તે વખતની તસ્વીરમાં  મહેશ રાજપૂત કાર્યકરી પ્રમુખ  રાજકોટ શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિ ,હિતેશ વોરા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ, નરેશ સાગઠીયા એસ.સી.ડીપાર્ટમેન્ટ ચેરમેન,રાજેશભાઈ આમરણીયા ઓ.બી.સી ડીપાર્ટમેન્ટ ચેરમેન,યુનુસ જુણેેજા માઇનોરીટી ચેરમેન,ભાર્ગવ પઢીયાર પૂર્વ પ્રમુખ આઈ.ટી સેલ, ચંદુભાઈ શીંગાડા જીલ્લા પંચાયત સદસ્ય, મેધજીભાઈ સાકરીયા જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ, વિશાલ દોંગા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી, દિલીપ સૌજીત્રા કોંગ્રેસ અગ્રણી ૨૪ કલાક ઉપવાસ પર બેઠેલાને પારણાં કરવામાં આવેલ તે સમયે અશોકભાઈ ડાંગર,વશરામભાઈ સાગઠીયા, મનસુખભાઈ કાલરીયા,દ્યનશ્યામસિંહ જાડેજા,નિલેશ મારૂ, ઠાકરશી ગજેરા, રવજીભાઈ ખિમસુરીયા , દિલીપ અસવાણી, કનકસિંહ જાડેજા, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષા બેન વાળા,ડો.રાજેશ ત્રીવેદી, રજત સંધવી બહાદુર સિંધવ, કમલેશ કોઠીવાર સુરેશ બથવાર,ગોવિંદ સભાયા,હિરલ રાઠોડ,પ્રફુલાબેન ચૌહાણ, રમેશ જુંજા, રમેશ ડૈયા, કેતન જરીયા, અંકુર માવાણી, રીટાબેન વડેચા,દુરૈયાબેન,શાંન્તાબેન મકવાણા રંજનબેન પાટડીયા, તથા કોરપોરેટર આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ. (૯.૧૧)

(4:18 pm IST)