Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

કોલ્ડ્રીંકસ, ચાની હોટલ, કરિયાણાની દુકાન બહાર સોશિયલ ડીસ્ટન્સનો અભાવઃ ૭૧ દંડાયા

કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં બીનજરૂરી ઘરની બહાર નીકળનારા પણ ઝપટેચડયા

રાજકોટ તા. ૮ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેર નામાના અમલ માટે પોલીસ સક્રીય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે કન્ટેઇનમેન્ટ ઝોનમાં બીનજરૂરી ઘરનીબહાર નીકળનારા, પાન-કોલ્ડ્રીંગ્સ, ચાની હોટલ, કરિયાણાની દુકાન, રાત્રે ખુલ્લી રાખનારા વેપારીઓ સહિત ૭૧ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે.

એ ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન હાથીખાના શેરી નં.૧પ/પ બાપાસીતારામ ચોક પાસેથી દિપક લાભશંકરભાઇ રાવલ, લાખાજીરાજ મેઇન રોડ પર યુએસકેેટેલોગ નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા જીજ્ઞેશ ચંદુલાલભાઇ કોટવાણી, આશીષ કિશોરભાઇ સિદ્ધપુરા, ચાના વેપારી પરેશ નંદલાલભાઇ પારવાણી, લાખાજીરાજ રોડ પર ફુટપાર્થ પર રાત્રે ચંપલનો થડો રાખી વેપાર કરતો અનીલ મનોજભાઇ ચૌહાણ, બન્ટી બબલી નામની કાપડની દુકાન ખુલ્લીક રાખનારકકક હિતેશ કિશોરભાઇ મસરાણી, નંદની વેસ્ટર્ન કબ નામની દુકાન ખુલ્લી રાખનાર વેપારી હિતેશ ચંદ્રકાંતભાઇ મંગલાણી, અંડરબ્રીજ પાસે આરાધ્યા રેસ્ટોરન્ટ જુલ્લુ રાખનાર ઇશ્વર નનકુભાઇ માંઢણ, અમીન ઇબ્રાહીમભાઇ સોલંકી, તથા બી ડીવીઝન પોલીસે મેંગો માર્કેટ પાસેથી બાઇક પર ત્રીપાલ સવારી નીકળેલા એકટીવામાં સવાર ધવલ વજુભાઇ લાવડીયા, મહેન્દ્ર ગોવિંદભાઇ લાવડીયા, રાહુલ નાથાભાઇ હેરભા, ડીમાર્ટની પાસેથી દુકાનદાર પ્રવીણ મોહનભાઇ કેરાડીયા, ભાવેશ બાબુભાઇ પાંભર, તથા થોરાળા પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન નવા થોરાળા મેઇન રોડ શેરી નં. ૧૧માંથી હંસરાજ દેવાભાઇ કુમારખાણીયા, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાંથી અર્શ અનવરભાઇ ફુલાણી, ચુનારાવાડ શેરી નં.૩માંથી અજય ધનજીભાઇ ઢાયા, કન્ટેઇનમેન્ટ ઝોન સંતકબીર રોડ રૂદ્રી, એપાર્ટમેન્ટ પાસેથી ચીરાગ નારણભાઇ મોરવાડીયા, મહેશનગરમાંથી મહેશ ટપુભાઇ બદ્રકીયા, મહેન્દ્ર કિશોરભાઇ ગધાત્રા, તથા ભકિતનગર પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન જંગલેશ્વર શેરી નં. ૩૦માંથી રફીક જૈમલભાઇ થૈયમ, રૂશીકેશ પાર્કમાંથી  પંકજ ભાદાભાઇ ખુંટ, કેવાડાવાડી શેરી નં.૩/૧૬માં જયભવાની પ્રોવીઝન સ્ટોર નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર વિનોદ રતીભાઇ તન્ના, કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી દીલીપ ભગવાનજીભાઇ વડગામા, લલીત કડવાભાઇ ખુંટ, કોઠારીયા મેઇન રોડ પર શ્રીનાથજી કિરાણા ભંડાર નામની દુકાન રાત્રે ખુલ્લી રાખી વેપાર કરતા જીતેન્દ્ર ગોરધનભાઇ ધામી, જંગલેશ્વર મેઇન રોડ પર નિસ્બત પ્રોવીઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન રાત્રે ખુલ્લી રાખી વેપાર કરતા સાહીલ  ફારૂકભાઇ હેરંજા, વિવેકાનંદનગરમાંથી શ્રીરામ કરીયાણા ભંડાર દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા ધીરજ જીવરાજભાઇ પીપળીયા, તથા કુવાડવા રોડ પર સાત હનુમાન ચેકપોસ્ટ પાસેથી ભારત પ્રેમજીભાઇ વીરમગામા, ગભરૂ દેવશીભાઇ કળોતરા, સોખડા ચોકડી પાસેથી અરજણ ગોવિંદભાઇ ઉધરેજા, બીપીન પરસોતમભાઇ જાદવાણી, તથા આજીડેમ પોલીસ સ્ટેશન સામેથી રીક્ષા ચાકલ મહેશ લખમણભાઇ ઇંદરીયા, રીક્ષા ચાલક મહેશ ધીરૂભાઇ મકવાણા, કોઠારીયા રોડ રાધેશ્યામ પાર્કમાંથી અરવિંદ માવજીભાઇ ચૌહાણ, આજીડેમ ચોકડી પાસેથી રીક્ષામાં પાંચ પેસેન્જર બેસાડી નીકળેલા રીક્ષા ચાલક કાંતીલાલ નાનજીભાઇ પરમાર, ભરત વેલાભાઇ મુંધવા, અજયસિંહ નવલસિંહ જાડેજા, તથા માલવીયાનગર કન્ટેઇનમેન્ટ ઝોન વિશ્વનગરમાંથી પરસોતમ કાનજીભાઇ હિંગુ, રામનગર મેઇન રોડ પર સાંઇ પ્રોવીઝન સ્ટોર નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા રાકેશ ચીમનભાઇ ગાદોયા, ચંદ્રેશનગર મેઇન રોડ પર શિવમ કોલ્ડ્રીંકસ નામની દુકાન રાત્રે ખુલ્લી રાખી વેપાર કરતા જયેશ જીતેન્દ્રભાઇ તન્ના, રામનગર મેઇન રોડ પર ગોકુલ પ્રોવીઝન સ્ટોર ખુલ્લો રાખનાર સંજય મયુરભાઇ કાછેલા, કન્ટેઇનમેન્ટ ઝોન ગોકુલધામ સોસાયટીમાંથી ધર્મેશ જેન્તીભાઇ બકરાણી તથા પ્રનગર પોલીસે ધરમ સીનેમા પાસેથી રીક્ષા ચાલક લખુ કમાભાઇ વડાતર, કન્ટેઇનમેન્ટ ઝોન શીવમ પાર્કમાંથી ચીરાગ પ્રભુપ્રકાશભાઇ કેસરીયા, પરસાણાનગર-૪માંથી રવી મોહનભાઇ વાઘેલા, જાગનાથ પ્લોટ 'હરભોલે પાન' નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ  ન જાળવનાર નીલેશ પરશોતમભાઇ કાકડીયા, સદરબજાર મેઇન રોડ રત્નસાગર નામની દુકાનમાં માસ્ક પહેર્યા વગર વેપાર કરતા ભાવેશ મોતીલાલભાઇ મકવાણા, રેસકોર્ષ રીંગરોડ પરથી રીક્ષા ચાલક નરેશ નાનજીભાઇ રાઠોડ, રીક્ષા ચાલક નાસીર રસુલભાઇ પઠાણ, તથા ગાંધીગ્રામ પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન વ્રજવાટીકા સોસાયટીમાંથી નયન જયંતીલાલ ચાવડા રીક્ષા ચાલક મનસુખ અમરાભાઇ મકવાણા, જામનગર રોડ પરથી ત્રીપલ સવારી નીકળેલા લાતાપ્રસાદ જાનકીપ્રસાદ યાદવ, તથા તાલુકા પોલીસે પાટીદાર ચોકમાંથી સાગર કનુભાઇ મકવાણા, મોહીત ગોવિંદભાઇ દાફડા, દીપક કાંતીભાઇ ચાવડા, કન્ટેઇનમેન્ટ ઝોન રામધણ પાસે સાવન બંગ્લોઝ પાસેથી વિનોદ ભુરાભાઇ મેઘાણી, ૪૦ ફુટ રોડ પર ઓમ સાંઇ પ્રોવીઝન સ્ટોર પાસે ગ્રાહકો એકઠા કરનાર, ૪૦ ફુટ રોડ હીમાલય સોસાયટી પાસે મીલન ખમણ નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર ચીંતન વિનોદભાઇ ચોવટીયા, જીવરાજ પાર્કમાંથી નીલકંઠ પ્રોવીઝન સ્ટોર બહાર ગ્રાહકો એકઠા કરનાર ધર્મેશ વિનોદભાઇ રતનપરા, પાટીદાર ચોક પાસેથી કેતન ગણેશભાઇ રંગાણી, દામોદર રમણીકભાઇ માદરીયા, રસીક કાનજીભાઇ તરાવીયા, કન્ટેઇનમેન્ટ ઝોન વાવડી પાસે ગોવિંદરત્ન બંગલો પાછળ શ્રી નિવાસન બ્લોક નં.૧૦ર પાસેથી મુકેશ ગોવિંદભાઇ અંધાણી, અનીલ હંસરાજભાઇ ભુવા, તથા યુનિવર્સિટી પોલીસે જેકે. ચોકમાં બહુચરાજી ફરસાણ નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર ગોવિંદ રાજાભાઇ ખરા, પંચાયત ચોક પાસે દ્વારકાધીશ નામની હોટલમાં ગ્રાહકો એકઠા કરનાર કાના જીવાભાઇ ચાવડા, પ્રેમમંદિર પાસે રવીપાર્કમાંથી ગૌતમ શંભુપ્રકાશ જોષી, મુંજકા ગામ પ્રગતિ કોમ્પ્લેક્ષ પાસે બંસીધર ટીસ્ટોલ નામની હોટલ ખુલ્લી રાખી વેપાર કરતા મનીષ મુળુભાઇ ફાંગલીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:27 pm IST)