Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

જવાનો માટે રાખડી મોકલાઇ

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય , સદર બજાર ખાતે અભ્યાસ કરતી ૫૦૦ વિદ્યાર્ર્થીની બહેનોએ હાથે રાખડી બનાવી સરહદ  પર તેનાત જવાનોને પત્ર અને રાખડી મોકલવાનું અનોખુ આયોજન કરી ૈઉજવણી કરી જેમાં કેપ્ટન જયદેવ જોષી પેટ્ટી ઓફિસર મનન ભટ્ટ, પોસ્ટ ના આસિે સુપ્રિન્ટેન્ટલ શ્રી ે.સંજયભાઇ પૈડા ટ્રેનર કલ્પેશભાઇ ઠકારમા એકયુ શ્રી.નીરજ રાજદેવ સી.જે. ગ્રુપના ચિરાગભાઇ ધામેચા ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી અલ્પાબેન ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

(4:20 pm IST)