Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ભારે વરસાદની આગાહી સંદર્ભે રાજકોટ જીલ્લામાં તમામ કર્મચારીઓની રજા રદઃ હેડ કવાર્ટર નહી છોડવા કલેકટરનો આદેશ

આગામી ૩ થી ૪ દિવસ રાજકોટ શહેર-જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાનની ચેતવણી સંદર્ભે તમામ કર્મચારીઓની રજા રદ કરી નખાઇઃ પ્રાંત તથા મામલતદારોને હેડ કવાર્ટર નહી છોડવા કલેકટરનો આદેશઃ હાઇ એલર્ટ

(1:28 pm IST)