Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કલાકારો દ્વારા મ્યુ. કમીશનરનું સન્માન

રાજકોટઃકોરોનાના રોગના કપરા સમયમાં માનવ હિત કામગીરી કરી સરકારશ્રીની સેવા શોભાવતા મ્યુ. કમીશનર ઉદીત અગ્રવાલનું કલાકાર જીવનસિંહ વાઢેરે સાફો પહેરાવી પુષ્પ  અને શબ્દો દ્વારા સન્માનીત કરેલ. આ સમયગાળામાં સુંદર કામગીરી બદલ નાયબ કમિશનર ચેતન ગણાત્રા તેમજ આરોગ્ય અધિકારી રીંકલ વિરડીયા તેમજ પંકજ  રાઠોડનું જીવનસિંહ વાઢેર તથા કલ્પેશભાઇ ખીટ તથા શરમાજી સાફા વાળાએ સન્માન કરેલ.

(4:02 pm IST)