Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

હુડકો વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા ઉકેલો : રજુઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૭માં કોઠારીયા રોડ પર આવેલ હુડકો કવાર્ટર વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા ઉકેલવા વિસ્તારવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:56 pm IST)