Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

રાજકોટના ઓધ્યોગિક આલમમા ખળભળાટ : અતુલ મોટર્સવાળા શ્રી હરીશભાઇ ચાંદ્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : સ્ટાર સિનર્જી હોસ્પિટલમા દાખલ : છેલ્લા બે દિવસથી તબિયત સારી ન રહેતા આજે હોસ્પીટલમાં દાખલ થઈને રિપોર્ટ કરાવ્યો હતો અને તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

(9:16 pm IST)