Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ અને શ્યામ વાડી ટ્રસ્ટની સામાન્ય સભામાં નરેન્દ્રબાપુની પ્રમુખપદે સર્વાનુમતે વરણી

રાજકોટ :શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ ના પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઇ સોલંકી( નરેન્દ્ર બાપુ) ની અધ્યક્ષ સ્થાને  ખૂબ જ બહોળી સંખ્યામાં હોદેદારો તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા. સાથોસાથ આ મીટીંગ મા જ્ઞાતિ સમસ્ત, શ્યામ વાડી, વિધાર્થી મંડળ, વિધાર્થી બોર્ડિંગ ના હોદેદારો અને સભ્યો ની જ્ઞાતિ સમસ્ત ના જનરલ બોર્ડ મા જ્ઞાતિ સમસ્ત ના પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઇ સોલંકી( નરેન્દ્ર બાપુ) ની અધ્યક્ષ સ્થાને સર્વાનુ મતે વરણી.

(10:34 pm IST)