-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ખાનગી ધંધાદારી કોલેજોની મંજુરીનો તખ્તો
નીડ કમિટીની પોઝીટીવ ભલામણઃ ૧૦મીની સિન્ડીકેટમાં દરખાસ્ત રજુ થવાની વકી

રાજકોટ, તા. ૮ :. ધંધાદારી શિક્ષણકારોના વર્ચસ્વમાં રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી ખાનગી કોલેજોની મંજુરીનો તખ્તો ગોઠવાય રહ્યાનું જાણવા મળે છે.
આજે સાંજે સિન્ડીકેટ સભ્યોની બનેલી નીડ કમિટી તેનો અહેવાલ રજુ કરનાર છે ત્યારે ખાનગી કોલેજોની મંજુરી માટે રાજકીય-સામાજિક અગ્રણીઓની ભલામણોનો મારો ચાલી રહ્યો છે. મોટા ભાગની ખાનગી કોલેજોમાં શૈક્ષણિક-બીનશૈક્ષણિક તેમજ ભૌતિક સુવિધાનો અભાવ જોવા મળે છે ત્યારે કડક નિયમ બનાવવાના બદલે લાગવગનું માપદંડ અપનાવી નવી કોલેજોની મંજુરીની લ્હાણી થવાની શકયતા જાણકાર સુત્રોએ વ્યકત કરી છે.
-
સ્કુલ બિલ્ડીંગમાં ભીષણ આગ : શાળા સંચાલકની પત્નિ અને બાળકોના મોત હરિયાણાના ફરીદાબાદ ખાતે ડબુઆ કોલોનીમાં એક પ્રાઈવેટ સ્કુલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા સ્કુલની ઉપર રહેતા સ્કુલના સંચાલક પરિવારનો ભોગ લેવાયો છે : આ સ્કુલ સંચાલકના બે સંતાનો અને પત્નિ જીવતા સળગી ગયા છે access_time 5:46 pm IST
-
પીએમ મોદીને માલદીવનું સર્વોચ્ચ સન્માન મળશે : વડાપ્રધાન આજથી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસેઃ માલદીવે જાહેર કર્યું છે કે અમે વડાપ્રધાન મોદીનું માલદીવનું સર્વોચ્ચ સન્માન નિશાન-ઇજુદીનથી અભિવાદન કરશું: પીએમ રવિવારેશ્રીલંકા જવાના છે. access_time 3:37 pm IST
-
જાણીતા પંજાબી ગાયક શ્રી દલેર મહેંદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી access_time 11:07 pm IST
-
કોર્ટમાં મળી ખરાબ ખુરશીતો ગુસ્સે થયા સાધ્વી પ્રજ્ઞા access_time 11:20 am IST
-
વિદેશ મંત્રી બન્યા પછી પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર ભૂતાન પહોચ્યા એસ.જયશંકર access_time 9:04 am IST
-
સીવીલ હોસ્પિટલમાં હરીયાળી લહેરાશે : ઘનિષ્ઠ વૃક્ષારોપણ access_time 3:42 pm IST
-
સરદારનગરમાં પૂ.વનિતાબાઈ મ.સ.નું ગુરૂવારે પદાર્પણ access_time 3:46 pm IST
-
'મહારાણી હજુ સુતી છે કંઇ કામ કરતી નથી'રાજકોટની રસ્મીતા પટેલને ખેરડીમાં ત્રાસ access_time 3:43 pm IST
-
લોધીકાનાં દેવળાની સીમમાં વિપુલ પટેલની કુહાડી ઝીંકી હત્યા access_time 3:40 pm IST
-
આસામના શકિતપીઠ કામાખ્યા માતાજીના મંદિરે રરથી ૨૬ જૂન સુધી (અંબુવાસી મેળો) અનુષ્ઠાન access_time 3:38 pm IST
-
રવિવારે ભાવનગર :ભગવાન જગન્નાથજી રથયાત્રાના કાર્યાલયનું ઉદ્દઘાટન:ધ્વજારોહણ અને ધર્મસભા યોજાશે access_time 11:54 pm IST
-
નર્મદા જિલ્લામાં નોન આલ્કોહોલીક બિયર શોપ ખુલી જતા ભારે ચિંતા access_time 6:08 pm IST
-
જાણો સ્વાસ્થ્ય ને સારૂ બનાવવાની અસરકારક ટીપ્સ access_time 11:48 am IST
-
મોનાલિસાનું ભેદી સ્મિત હજુ પણ વિવાદ છોડતુ નથીઃ વાસ્તવીક નથી!! access_time 3:47 pm IST
-
અમેરિકાએ ઈરાન પર લગાવ્યા નવા પ્રતિબંધ access_time 6:25 pm IST
-
ફ્રેન્ચ ઓપન : છેલ્લા ૧૧ વર્ષમાં ફેડરરનો નડાલ સામે સૌથી ખરાબ પરાજય : કાલે ફાઈનલ access_time 2:42 pm IST
-
મુકાબલો મુશ્કેલ, પણ ભારત કાંગારૂઓને પછાડી શકે છે : સચિન access_time 2:37 pm IST
-
એડમ જાંપાએં કર્યો આચાર સંહિતાનો ઉલ્લઘન access_time 6:09 pm IST
-
ફરી એકવાર ઋત્વીકને મળી અમિતાભ બચ્ચનની રીમેક ફિલ્મમાં લીડ રોલ access_time 5:55 pm IST
-
ટીવી સ્ટાર કરણ ઓબેરોયને આખરે કોર્ટે જામીન મંજુર કર્યા access_time 5:59 pm IST
-
ડિજિટલ માધ્યમમાં જોડાવવામાં મને રસ છે: આલિયા ભટ્ટ access_time 6:00 pm IST