Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

કિરણ સોસાયટીમાં ડામર કામ

 વોર્ડ નં.૧૭ ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામી, વોર્ડ પ્રભારી જીજ્ઞેશભાઇ જોશી, વોર્ડ પ્રમુખ અને પુર્વ કોર્પોરેટર રાજુભાઇ ફળદુ વોર્ડ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ જાડેજાની રજુઆતથી કિરણનગર સોસાયટીમાં ડામર કામ શરૂ કરવામાં આવ્યુ હતું. આ તકે પ્રદેશ યુવા ભાજપ આગેવાન ગૌતમભાઇ ગૌસ્વામી, અમીતભાઇ કમાણી, યોગેશભાઇ ભટ્ટ, જેન્તીભાઇ નોંધણવદરા, ચિંતનભાઇ ભાલારા, સુખુભાજપલા, રણજીતભાઇ વાગડીયા, મુકેશભાઇ કાછડીયા, સવજીભાઇ પીપળીયા, ભરતભાઇ ડોબરીયા, જગદીશભાઇ વાઘેલા, વિરલ ગૌસ્વામી, સેલુભા પરમાર, કડવાભાઇ, અજયભાઇ હરેશભાઇ પાઘરી, અનિરૂધ્ધસિંહ પરમાર, વિક્રમભાઇ પરમાર, દિલિપભાઇ નીમાવત, દિલિપભાઇ ગઢવી, ભાવનાબેન ગૌસ્વામી, ધરમપુરી ગૌસ્વામી,પારૂલબેન, ભાનુબેન વસોયા, રમાબેન વસોયા, નીમુબેન ભરવાડ, સપના ગૌસ્વામી, સવિતાબેન ડાગરીયા, જયોત્સનાબેન પાનસુરીયા, કાંતાબેન, વિજયાબેન સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.

(3:45 pm IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST