Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

યુવા ભાજપ દ્વારા વોર્ડ નં.૨,૧૪ અને ૧૮માં રકતદાન કેમ્પ

રાજકોટઃ  શહેર ભાજપ યુવા મોરચા દ્વારા તમામ વોર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહયા છે તે અંતર્ગત શહેરના વોર્ડ નં.૨, ૧૪ અને વોર્ડ નં.૧૮ માં આયોજીત રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રકત એકત્ર કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે. મેયર ડો.દર્શીતાબેન શાહ, નરેન્દ્રસિંહ ઠાકુર, અતુલ પંડીત, દશરથ વાળા, ભાવેશ ટોયટા, કોર્પોરેટર મનીષ રાડીયા, જયમીન ઠાકર, મીનાબા જાડેજા, માધવ દવે, યુવા મોરચાના પૃથ્વીસિહ વાળા, પરેશ પીપળીયા, જયકીશનસિહ ઝાલા, હીરેન રાવલ,તેમજ અજયસિહ જાડેજા, જયસુખ પરમાર, રાજનભાઈ સિંધવ, રાજેશ ટોયટા, નિશ્ચલ જોષી, સંજય મીયાત્રા, નીમેષ સિઘ્ધપુરા, પુષ્પક જેન, ઉદય સોમૈયા, ભાગવત શર્મા, જય દવે, વોર્ડ નં.૧૪ માં નિલેશ જલુ, કેતન પટેલ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, હરીભાઈ રાતડીયા, શૈલેષ હાપલીયા, કૌશલ ધામી, કેયુર મશરૂ, નરેન્દ્રભાઈ મકવાણા, હીતુશ નાગલા, રઘુભાઈ બોળીયા, વોર્ડ નં.૧૮ માં સંજયસિહ રાણા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા, હીતેશ ઢોલરીયા, રાકેશ રાદડીયા, એલીશ રાઠોડ, નટુભાઈ વાઘેલા, મનોજ પાલીયા, પ્રકાશબા ગોહીલ, પંકજ દોંગા, ભગીરથ વ્યાસ, વીનુભાઈ ભંડેરી, મીતેશ દાણીધારીયા, વીરલભાઈ ઈડા, અનીલ દોંગા, પ્રભાતભાઈ જલુ, મનસુખભાઈ ઠુંમર, સહીતના ઉપસ્થિત રહયા હતા.

(4:37 pm IST)