Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ઇન્ડિગોએ પણ દિલ્હીની ફલાઇટ રદ્દ કરી નાખી હવે એરઇન્ડીયાની મુંબઇ દિલ્હીની ફલાઇટ રાજકોટથી સોમ-મંગળ-બુધ-શનિ ૪ દિ' ચાલુ

કોરોનાને કારણે રાજકોટથી મુંબઇ-ગોવા-દિલ્હી-બેંગલોર-હૈદ્રાબાદની તમામ ફલાઇટ ૩૧મી સુધી રદ્દ કરાઇ છેઃ ઇન્ડિગોની દિલ્હીની ફલાઇટ ત્રણ દિવસ ચાલુ હતી તે પણ આજથી રદ્દ કરાઇ છે, હવે માત્ર એરઇન્ડીયાની રાજકોટથી મુંબઇ અને દિલ્હી વચ્ચે વીકમાં ૪ દિવસ ફલાઇટ યથાવત દિલ્હી-મુંબઇની ફલાઇટ સોમ-મંગળ-બુધ અને શનિવારે ઉપડશેઃ દિલ્હીની બપોરે ૧ાા વાગ્યે તો મુંબઇની ફલાઇટ સાંજે પ-૩૦ વાગ્યે આવે છે..

(3:24 pm IST)