Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પરમાર પરીવારનું પ્રેરક કાર્ય

કારડીયા રાજપૂત સમાજના સ્વ. ગોપાલભાઇ રત્નાભાઇ પરમારના પરિવારજનો રમેશભાઇ પરમાર, શ્રીમતી લતાબેન પરમાર, પૌત્ર અંકુરકુમાર, પુત્રવધુ હિરલબેન દ્વારા સ્વ. ગોપાલબાપાની ૧૫ મી પૂણ્યતીથી નિમિતે પર્યાવરણ પ્રાકૃતિ સેવા અર્થે પક્ષીઓને પાણી પીવાના કુંડા અને ચકલી ઘરનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.

 

(2:44 pm IST)