Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાજકોટના મોટી સંખ્યામાં વાલીઓ પહોંચ્યા DEO કચેરીઃ લઘુમતી શાળામાં આરટીઇ હેઠળ પ્રવેશ ન મળતા રોષ

બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશ આપવાની માગ સાથે આપી અરજીઃ અંદાજીત ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને ન મળ્યો પ્રવેશઃ વડોદરા, અમદાવાદ, રાજકોટના વાલીઓ વિફર્યાં: પ્રવેશને લઇને સામે આવી સમસ્યા

(1:44 pm IST)