Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

નીતિનભાઈ ભારદ્વાજ સહિત રાજયમાંથી ૧૦૦ કાર્યકરોની ટીમ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પ્રવાસે

ગુજરાતમાં ચૂંટણી પુરી થઈ ગઈ છે ત્યારે પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, કોર્પોરેટર શ્રી કશ્યપભાઈ શુકલ અને શ્રી દેવાંગભાઈ માંકડ પશ્ચિમ બંગાળમાં પ્રચાર પ્રસાર અર્થે રવાના થયા છેઃ ગુજરાતભરમાંથી ૧૦૦ કાર્યકરોની ટીમ રવાના થઈ છેઃ  રાજકોટમાંથી નીતિનભાઈ અને તેની ટીમ કોલકત્તા સહિતના શહેરોમાં ભાજપનો પ્રચાર- પ્રસાર કરનાર હોવાનું જાણવા મળે છે

(11:48 am IST)