Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

મતદાર યાદીની પ્રસિદ્ધિ પાછી ઠેલાતા હવે ૨૦મી સુધી ચૂંટણી ઓળખપત્ર કાર્ડ કામગીરી સ્થગિત

મતદાર યાદીની ઈફેકટઃ હવે ૨૦ મે સુધી ચૂંટણી ઓળખપત્ર કાર્ડ કામગીરી બંધ રહેશેઃ રાજ્યના મૂળ ચૂંટણી અધિકારીનો તમામ કલેકટર, ડે. કલેકટર, મામલતદારોને તાકિદનો પત્રઃ લોકોને જાણ કરવા પણ સૂચનાઃ નોટીસો પણ મુકો

(10:03 am IST)