Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

રાજકોટમાં પવનના જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો

રાજકોટ શહેરમાં ૩૮.૬ ડીગ્રીઃ ૧૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે સપ્તાહના અંત સુધી મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ રહેશે તેમ હવામાન શાસ્ત્રીઓ જણાવે છે

(4:19 pm IST)
  • રાજકોટમાં વધુ બે આરટીપીસીઆર મશીન માટે મંજૂરી આપતા મુખ્યમંત્રી : રાજકોટની ભટ્ટ લેબોરેટરીને પણ વધુ મશીન અંગે મંજૂરી : ટૂંક સમયમાં વેઈટીંગ લીસ્ટ નીકળી જશે : કલેકટર રેમ્યા મોહનની અકિલા સાથે વાતચીત access_time 12:01 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST

  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST