Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

નાની સંસ્થાઓ રૂડાની અન્નપૂર્ણા સંસ્થાનો કોન્ટેક કરેઃ સંસ્થાના ડેવીસભાઇ રસોડુ ચલાવે છે : વિતરણ પણ કરે છે : તેમનો સંપર્ક સાધવા તંત્રની અપીલ

રાજકોટ જીલ્લા કલેકટર તંત્રે શહેરની નાની સંસ્થાઓ કે જે ગરીબોને જમવાનું પહોંચાડે છે, તેમને અપીલ કરી છે કે આ સંસ્થાઓ રૂડામાં જે 'અન્નપૂર્ણા'સંસ્થા ચાલે છે તેમના ડેવીશભાઇનો સંપર્ક કરો.. જે રસોડુ પણ ચલાવે છે.. અને વિતરણ પણ કરે છે.. જેથી આવી સંસ્થાના લોકોને પાસ લેવા નહિ આવવા અપીલ : લોકડાઉનનો ખરો યર્થાથ  તો જ અમલમાં ગણાશે

(3:56 pm IST)