Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મહિલા શકિત...

સન્‍માન, ખૂબ સન્‍માન... મહિલા દિને

મહિલા શકિતનું ખૂબ સન્‍માન...!!

માતા-ભગીની-પુત્રી રૂપે સૌનું સન્‍માન

મહિલા શકિતનું ખૂબ સન્‍માન...!!

આદ્ય શકિત સ્‍વરૂપે મહિલાનું સન્‍માન

મહિલા શકિતનું ખૂબ સન્‍માન...!!

ત્‍યાગ-સમર્પણ-નિસ્‍વાર્થ સેવાનું સન્‍માન

મહિલા શકિતનું ખૂબ સન્‍માન...!!

ભારતની સૌ શકિત સ્‍વરૂપાનું સન્‍માન

મહિલા શકિતનું ખૂબ સન્‍માન...!!

વિશ્વ મહિલા-દિને, વિશ્વ શકિતનું સન્‍માન

મહિલા શકિતનું ખૂબ સન્‍માન...!!

‘શરદ' - પૂનમ સમ ચમકતી શકિતનું સન્‍માન

મહિલા શકિતનું ખૂબ સન્‍માન...!!

અભિવાદન સહ ‘શરદ' પાઠવે ખૂબ સન્‍માન

મહિલા શકિતનું ખૂબ સન્‍માન...!!

-કવિ - શાષાી

શરદકુમાર ધીરજલાલ દવે

અમરેલી

મો. ૯૪ર૭૮ ૧૭૦૬૭

(4:31 pm IST)
  • બજાર ખુલતાવેંત સેન્સેકસમાં વધારો: સેન્સેક્સ એ સવારે ખુલતા વેંત ૩૦૦ પોઇન્ટનો જમ્પ માર્યો છે નિફટી પણ 15000 ઉપર ચાલી રહી છે access_time 11:17 am IST

  • કોરોનાએ ઠેકડો માર્યો: ૧૮,૫૯૯ નવા કેસ : છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાએ ઠેકડો માર્યો છે અને ૧૮,૫૯૯ નવા કેસ, ૧૪૨૭૮ સાજા અને ૯૭ લોકોનાં મોત નોંધાયા છે. access_time 11:19 am IST

  • સંસદના બજેટ સત્રના બીજા ભાગનો આજથી પ્રારંભ : સંસદના બજેટ સત્રના બીજા ભાગનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે પણ તેનો સમય ઘટવાની શકયતા છે કેમકે મોટાભાગના ટોચના રાજકારણીઓ માર્ચ-એપ્રિલમાં થનારી ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત રહેશે. access_time 3:02 pm IST