Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મચ્છરોના કારખાના સમાન ગાંડીવેલ દુર કરવા વધુ એક મશીન ખરીદાયુઃ રંાદરડામાં કામ શરૂ

રાજકોટઃ  મ્યુ.કોર્પોરશેન દ્વારા ગાંડીવેલ દુર કરવા વધુ એક રૂ. ૧.૬૦ કરોડનાં ખર્ચે વીડ ડ્રીમ્યુઅર મશીન ખરીદાયુ છે જેના થકી હવે મચ્છરો નાબુદ કરાશેઃ હાલ આ મશીન દ્વારા શહેરની ભાગોળે આવેલ રાજાશાહી વખતનું રાંદરડા તળાવમાં કામ શરૂ : ત્યાર બાદ બેડી પાસે આજીનદીમાં સ્થાંતર કરી ગાંડીવેલ દુર કરવાની કામગીરી કરાશે

(4:17 pm IST)