Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

આશુતોષ હોસ્પિટલમાં મહિલા દિને ટ્વીન્સ બાલિકાનો જન્મ

રાજકોટ : 'નસીબદાર પરિવારના ઘરે દિકરી જન્મ લે છે.'  'દિકરી તો વ્હાલનો દરિયો', આ ઉકિતને આજે મહિલા દિને જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડ્યાની આશુતોષ મેટરનીટી હોસ્પિટલમાં ખુશી બેવડાઈ છે. મહિલા દિને એક પ્રસુતાએ બે બાલિકાને જન્મ આપ્યો છે. બંને દિકરીઓ અને માતા સ્વસ્થ છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:51 pm IST)