Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ડો. કિંજલ્‍સ આભા ક્‍લિનીકમાં શુક્રવારે વિનામુલ્‍યે કન્‍સલ્‍ટેશન

રાજકોટઃ ડો. કિંજલ્‍સ ક્‍લિનીક દ્વારા શુક્રવારે વિનામુલ્‍યે કન્‍સલ્‍ટેશન કેમ્‍પ રાખવામાં આવેલ છે. ત્‍વચા અને વાળની ડર્માસ્‍કોપમાં તપાસ કરાવી શકાશે. ઉલ્લેખનીય છે કે આ ક્‍લિનીક પર ટાંકા કે દુઃખાવા વગર કાનની બુટ માત્ર રૂ.૯૯૯ માં (એક કાન) સાંધી અપાય છે. તેમજ લેસરથી અપરલીપ વાળ દુર કરવાની ટ્રીટમેન્‍ટ રૂ.૪૯૯૯ માં થાય છે. વજન ઘટાડવા રૂ.૮૦૦ (દર મહિને) ફી છે. વધુ માહીતી માટે મો.૯૧૭૩૪ ૮૮૪૮૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:43 pm IST)